Quote

સુવિચાર : પરીશ્રમ એ જ પારસમણી.

marquee with text and images

સુવિચાર: સારા પુસ્તક જેવા કોઈ મિત્ર નથી.

Friday, 23 August 2013

રાધા મેહતાનુ વ્યાખ્યાન

રાધા મેહતાનુ વ્યાખ્યાન
નમસ્કાર મિત્રો, આપ રાધા મહેતાને ઓળખો છો...ગુજરાતનું ગૌરવ વક્તવ્ય આપવાની એની કળાથી પ્રભાવિત થયા વિના રહી ન શકિએ.તો મિત્રો રાધા મહેતાના નવા વક્તવ્યના વિડિયો તમે યૂ ટ્યૂબ પર જોઈ શકશો જુઓ અને શેર કરો_પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે.

ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત. _ગુજરાત રાજ્યમાં પણ પાઘડી પહેરવાની પરંપરા ઘણી જ પ્રચલિત અને સામાજિક મોભા પ્રમાણેની હતી. વર્તમાન સમયમાં પણ અંહીંના ભાતિગળ મેળાઓમાં, લગ્ન તેમજ નવરાત્રી જેવા ઉત્સવોમાં પાઘડી પહેરેલા પુરુષો જોવા મળે છે. ગુજરાતી લોકગીતો, વાર્તાઓ, કહેવતો વગેરેમાં પણ પાઘડીનો ઉલ્લેખ અવારનવાર થયેલો જોવા મળે છે.